એવી તે ચોકલેટ હું ક્યાંથી લાવું? તારા હોઠો જેવી મીઠાશ ક્યાંથી લાવું? -ભરત રબારી ( માંગરોળ, જી.જુનાગઢ)
હાથમાં એક ફૂલ રાખી અમે પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો, એણે આંખો નમાવી અને પ્રેમનો ખરડો પસાર થઈ ગયો. -ભરત રબારી ( માંગરોળ, જી.જુનાગઢ)
કોઈની ટ્રેન છૂટી છે, કોઇની ઊંઘ તૂટી છે, આજ તો ચા માં ભૂકી પણ થોડી ખુટી છે. - ભરત રબારી ( માંગરોળ, જી. જુનાગઢ)