Dr. Haresh Varma
Literary Captain
21
Posts
8
Followers
0
Following

Assistant Research Scientist

Share with friends
Earned badges
See all

We are the pioneer of our child so first we should develop of our self anyway in any field

" સમય હતો ત્યારે સમજણ નહોતી અને હવે સમજણ છે પરંતુ સમય નથી"

"જેને જીતવું જ નથી એને હારવાનો ડર કદી લાગતો નથી"

"દુઃખ ક્યારેય ઓછા થતા નથી એની સામે જોવાનો દૃષ્ટિકોણ બદલાવો જોઈએ​"

"દુઃખ ક્યારેય ઓછા થતા નથી એની સામે જોવાનો દૃષ્ટિકોણ બદલાવો જોઈએ​"

ધ્યેય થી બંધાયેલા સંબંધો લોહીના સબંધો કરતાં પણ મજબૂત હોય છે

"માણસ એકલો રહી શકતો નથી અને બીજો એને સહન પણ થતો નથી"

પ્રતિષ્ઠા કમાવવા માણસ દુનિયાની હોળી કરવાની હોય તોય કરી નાખે


Feed

Library

Write

Notification
Profile