શરૂઆતથી અંત શુધી બધું જાણવા છતાં મેં જે કહાનીનો આરંભ જ નથી કર્યોં એનો સાર કદાચ તું જાણે છે? સ્વાર્થના દરિયામાં મને તારી નાવડી જ મળી? તો પણ હું મજદરિયે ખુશ છું?
જીવન મીરેકલ છે જિંદગી 💗
✍️vansh prajapati
મહેફિલમાં મારાથી પણ એટલું જ તારી તરફ દેખાયું જેટલું કોઈ આંગંતુક સામે જોવાય, તો પણ દુનિયાને તો તારી નજરો છુપાવવી જ નરજે પડી?, શું સમજુ હું એ વ્યથા તારી કે મારી?