હું મારા જન્મદિન નિમિત્તે 5 વૃક્ષ વાવીશ...
અને બીજાને વૃક્ષો વાવવા અને તેની માવજત અને જતન કરવા પ્રયત્ન કરીશ...
લોકો ઉગતા સુરજને પૂજે છે,
પણ ઉગેલો સુરજ પણ,
ક્યારેક તો આથમે જ છે.
જયારે તળાવ સુકાય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે
જયારે તળાવ ભરાય છે ત્યારે માછલીઓ કીડીઓને ખાય છે
સમય દરેકનો આવે છે, મોકો દરેકને મળે છે.