I'm SAUNAK and I love to read StoryMirror contents.
હું મારા જન્મદિન નિમિત્તે 5 વૃક્ષ વાવીશ... અને બીજાને વૃક્ષો વાવવા અને તેની માવજત અને જતન કરવા પ્રયત્ન કરીશ...
લોકો ઉગતા સુરજને પૂજે છે, પણ ઉગેલો સુરજ પણ, ક્યારેક તો આથમે જ છે.
જયારે તળાવ સુકાય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે જયારે તળાવ ભરાય છે ત્યારે માછલીઓ કીડીઓને ખાય છે સમય દરેકનો આવે છે, મોકો દરેકને મળે છે.