ધર્મસ્થાનો માટે નહિ પણ જ્યારે લાઇબ્રેરી બનાવવાં માટે દાન ઉઘરાવતા થઈ ગામ માં પુસ્તકાલય બનાવતા થઈશું અને યુવાઓને પુસ્તક વાંચન તરફ પ્રેરિશું ત્યારે સાચા અર્થમાં દેશ પ્રગતિ કરતો થશે.
તમને દુઃખી કરનાર મોટેભાગે પોતાનાં જ હોય છે,અને મદદ કરનાર કે દુઃખમાં સાથ આપનાર મોટેભાગે પારકાજ હોય છે. Chirag