Meera Parekh vora
Literary Colonel
237
पोस्ट
1
फोल्लोवेर्स
1
फॉलोविंग

નમસ્કાર મિત્રો, મને વાંચનનો બહુ શોખ હતો અને વાંચતા વાંચતા જ મને લખવાની પ્રેરણા મળી ત્યારથી લખવાનું શરૂ કર્યું છે. અહીંયા પણ હવે શરૂ કરવા જઈ રહી છું. મારે ખૂબ ખૂબ આગળ વધવું છે સાહિત્ય ક્ષેત્રમાં અને ખૂબ ખૂબ યોગદાન આપવા માંગુ છું. આ મારી સાહિત્યની સફર તો જ સફળ થાય જો આપ સૌ મને સાથ સહકાર આપો આપ... Read more

दोस्तों से साझा करें
Earned badges
See all

" સફરમાં જો કોઈ હમસફર સાથે હોય તો જ તે સફરનો આનંદ માણી શકાય છે..." - મીરા પારેખ વોરા

" જીવન જીવવાની સરળ રીત એટલે વધુમાં વધુ બીજાને ઉપયોગી થાય..." - મીરા પારેખ વોરા

" દયા દાખવવાથી હૃદયમાં ભગવાનનો વાસ થાય છે.." - મીરા પારેખ વોરા

" લોકો બદલાય એના કરતાં મૌસમ બદલાય એ વધુ વહાલા લાગે છે..." - મીરા પારેખ વોરા

" લાલચ રાખવાથી હૃદયમાંથી કરુણા અને દયા ભાવના જતી રહે છે..." - મીરા પારેખ વોરા

" એકતામાં જ અખંડિતતા છે..." - મીરા પારેખ વોરા

"હકારાત્મક વિચારો એ જીવન જીવવાની અદભુત જડીબુટ્ટી છે...." - મીરા પારેખ વોરા

" ટેકનોલોજી એ આજના સમયમાં આશીર્વાદ સમાન છે...." - મીરા પારેખ વોરા

" તૂટેલું હૃદય બીજા કોઈનું હૃદય ક્યારેય તોડતા નથી..." - મીરા પારેખ વોરા


फीड

लाइब्रेरी

लिखें

सूचना
प्रोफाइल