મુઠી વાવશો તો મુથીભર લણશો
મણ વાવશો તો મણ લણશો
જેને પોતાના કર્મની ખબર છે
તેને બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી
આપની આજ એ આપણી આવતી કાલ ચણવાની ઈટ છે
અહંકાર અને સ્વાર્થને છોડ્યા વગર સારું કામ કરી શકાતું નથી
માનવી મંગળ સુધી પહોચી ગયો પણ
જગતના માનવીના મન સુધી ન પહોચી શક્યો
આપણી મુર્ખામીમાંથી આપણને અનુભવ મળે છે
અને આપણા અનુભવમાંથી ડાહપણ મળે છે
અનુભવ એ જગતની તમામ કળાઓની માતા છે
જગતમાં લોહીના સગપણ કરતાં લાગણીના સગપણ વધુ મજબુત હોય છે
જે મગજને શાંત રાખી શકે તે જગતને જીતી શકે