@jayeshbhai-chaudhari

JAYESHBHAI CHAUDHARI
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm JAYESHBHAI and I love to read StoryMirror contents.

Share with friends

મુઠી વાવશો તો મુથીભર લણશો મણ વાવશો તો મણ લણશો

જેને પોતાના કર્મની ખબર છે તેને બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી

આપની આજ એ આપણી આવતી કાલ ચણવાની ઈટ છે

અહંકાર અને સ્વાર્થને છોડ્યા વગર સારું કામ કરી શકાતું નથી

માનવી મંગળ સુધી પહોચી ગયો પણ જગતના માનવીના મન સુધી ન પહોચી શક્યો

આપણી મુર્ખામીમાંથી આપણને અનુભવ મળે છે અને આપણા અનુભવમાંથી ડાહપણ મળે છે

અનુભવ એ જગતની તમામ કળાઓની માતા છે

જગતમાં લોહીના સગપણ કરતાં લાગણીના સગપણ વધુ મજબુત હોય છે

જે મગજને શાંત રાખી શકે તે જગતને જીતી શકે


Feed

Library

Write

Notification
Profile