જીવન એક સુંદર પુસ્તક છે પણ
જે વાંચી નથી શકતો
તેના માટે નકામી છે
આંખથી જે નથી જોઈ શકાતું તે દ્રષ્ટિથી જોઈ શકાય છે
જેનામાં નવું જાણવાની જિજ્ઞાસા નથી
તે માણસ કદી નવું શીખી શકતો નથી
જીવન એક સુંદર પુસ્તક છે પણ
જે વાંચી નથી શકતો
તેના માટે નકામી છે
માણસ એકદમ મોજમસ્તીમાં હોય ત્યારે અસત્ય બોલી શકતો નથી
પોતાના સુખની ચિંતાઓ કરવામાં માનવી
મોટાભાગનો સમય દુઃખમાં વિતાવે છ
ઈશ્વરની ન્યાય પ્રક્રિયા ધીમી હોઈ શકે છે
પણ તે ચાલે છે એ ચોક્કસ છે
હમેશાં માણસ બીજા પાસે ફરજ બજાવવાની અપેક્ષા રાખે છે
કલમ અને તલવારની લડાઈમાં છેવટે કલમ જ જીતે છે