HARITABEN PATEL
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm HARITABEN and I love to read StoryMirror contents.

Share with friends

સજ્જનના ઘરે જન્મ લેવો અપના હાથમાં નથીપણ જન્મ લીધો તે ઘરને સજ્જન બનવું આપના હાથમાં છે

જે ખીલે અને કરમાય તે ફૂલ છે જે ખલે કે કરમાય નહિ તે શૂલ છે

ઈશ્વર કોઈને સુખ કે દુઃખ આપતો નથી જેને જે મળે છે તે તેનું પોતાનું કર્મફળ છે

અજ્ઞાની હોવું એ શરમજનક નથી પણ શીખવામાં ઉદાસીનતા એ શરમજનક છે

જે ગરીબોને મદદ કરે છે તેને ઈશ્વર વ્યાજ સાથે પાછું આપે છે

ગુસ્સો વ્યક્ત કરવો એટલે બીજાનો દોષ પોતાના માથે લેવો

તકરાર અને છાશ જેટલા લાંબા સમય રહેશે તેટલા વધુ ખાટા બનશે

પ્રેમ ચંદ્ર જેવો છે જયારે વધતો નથી ત્યારે ઘટવા માંડે છે

અનુભવ એ જીવનની ઈમારતનું એકમાત્ર બારણું છે


Feed

Library

Write

Notification
Profile