કેમ છો.... રફતાર ભરી દુનિયામાં જરા થોભો થોડું પૂછી લો કેમ છો.... લાગ્યું મને તમે અમારા એટલે થયું પૂછી લવ કેમ છો .... જીર્ણ અને ઉદાસીન ચહેરામાં થોડું સ્મિત લાવો.. થોડું તમે અમને પણ પૂછી લો કેમ છો..ચાલો આપણે બે ઘડી આનંદ થી ચાલીને આગળ બીજા બેને પણ પૂછીએ કેમ છો સમયની સાથે ન જતા થોડું અમારી સાથે રહેજો. ચલો આજે સમયને કાટા વગાડીને અને આપણે પાછા વળી એ હવે પાછા વળીને દુનિયા ને પૂછો કેમ છો