Dr.Sarita Tank
Literary Colonel
104
पोस्ट
1
फोल्लोवेर्स
1
फॉलोविंग

I'm Dr.Sarita and I love to read StoryMirror contents.

दोस्तों से साझा करें
Earned badges
See all

😀જો બકા😀 લાગણીની કયાંય શાળા ન હોય, 😬 જાતે જ ગુસ્સા માં હસતાં શીખવું પડે. 😂😂😂

માતા-પિતા બાળકને: બેટા ખોટું બોલીએ તો પાપ લાગે એટલે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. બાળક : પણ ,હું તો બુલેટપ્રુફ જેકેટ પહેરીને જ (ખોટું) બોલીશ..પોલીસને લોખંડની ગોળી ન લાગે તો પાપ કયાંથી લાગે... 😇🤓😜😂🤣😅😆

જે જન જીવન જાણી જીવેને ભૂલનું કરે પ્રતિક્રમણ, મનનો મેલ તે દૂર કરે ઉરે થાયે દયાનાં અવતરણ.

જો થાય અંતરના દુર્ગુણોનું હરણ, તો થાયે દિલમાં દયાનાં અવતરણ.

માનવીની માનવતા એમાં જ કે પિડિતની પિડતા સામે દિલમાં દયાના અવતરણ હો.

જો દિલની પારદર્શિતા વધુ સ્પષ્ટ બને તો વિશ્વ માટે પૃથ્વીને એક ઘર બનાવનાર લાગણીરૂપે દયાના અવતરણ સંભવી શકે.

અન્યની આંખમાંના આંસુ જોઈને થાય જેની આંખમાં પણ ઝરણ,તેના જ હૃદયમાં થાય છે દયાના અવતરણ.

इन्सानकी अच्छी तकदीरका लेखा, रहे हरपल 'दयालुभाव' अनोखा|

રંગ-ગુલાલ થકી જે રમણીય છે,એવો આ હોળીનો તહેવાર અવિસ્મરણીય છે.


फीड

लाइब्रेरी

लिखें

सूचना
प्रोफाइल