હું એક નિવૃત્ત શિક્ષિકા છું. બત્રીસ વર્ષની નોકરી પછી સાહિત્ય જગતમાં લખવાનું શરૂ કર્યું છે. ટૂંકી વાર્તાઓ અને લેખ લખું છું. મારી વાર્તા અને લેખ નિયમિત રીતે ગાંધીનગર દૈનિક ન્યૂઝ પેપરમાં આવે છે જે એક ઈન્ટરનેશનલ ન્યૂઝ પેપર છે .એ સિવાય પ્રતિલિપિ, માતૃભારતી, સોફિઝન મા પણ મારી વાર્તાઓ મૂકું છું
Share with friendsNo Audio contents submitted.