પતંગ ની જેમ ઊંચે ઊડવું છે,
આઝાદ આકાશ માં ફરવું છે.
તમે દોરા ને વારંવાર ન ખેંચો,
મનપસંદ દિશામાં લહેરાવું છે.
सत्य का मार्ग बताया
बुरी आदतों से छुड़ाया
वो गुरु ही तो है जिसने
जीने का सलीका सिखाया
– Sweta Sardhara
તું અને હું હદયથી
ઉજવીએ છીએ
એટલું બસ છે...
મનના મેળાપની મહેફિલ
થોડી ભરવાની હોય...
- Himmat Makvana
થોડાક સ્મરણો સમેટવા બેઠી ને, ખુદ વિખેરાઈ ગઈ
જ્યાં વરસાદમાં ભીંજાવા બેઠી ને, હૃદયથી સુકાઈ ગઈ
- શ્વેત
ए बारिश रुक जा थोड़ी देर
में भी तेरे साथ पिघल लू
आंखे बंध कर महेसुस कुरु
में कुछ पल खुद से मिल लू
श्वेत