મન ન માને એ જગ્યા પર જવાનું છોડી દીધુ,
કોઇના મહેમાન બનવાનું ટાળી દીધું.
#સુકાવ્યા
હવે થોડુ મતલબી થવુ છે,
જીંદગીથી થોડુ રીસાઈ જવુ છે.
#સુકાવ્યા
ઉંમર હોય લાંબી, છતાં વર્ષ વીતી જાય,
માંડ કંઇક ક્ષણ મળે, તેમાં પ્રેમ થઈ જાય
#સુકાવ્યા
ખામોશી નો ઉત્તર, માઁ દુર્ગાનું રૂપ
સર્જનકર્તાનું અણદેખ્યુ સ્વરૂપ,
હજાર ચહેરાનું મુખ, નામ તેનું "સ્ત્રી" એ જ અખૂટ !
#સુકાવ્યા
સ્ત્રી,
શોધે દરરોજ પોતાને તેના માં,
છતાંય અંતરઆત્મા ને જાણી ના શકે તે નામ !
#સુકાવ્યા
જોવુ છુ જીંદગીનાં બધા તમાશા,
કોણ જાણે ?
આ તો છે બસ,
ચાર દિવસની આશા.
#સ્ટોરીમિરરગુજરાતી
#સુકાવ્યા
હું આવકાર થી પરિતૃપ્ત છુ,
અને હુકમની વિરુદ્ધ છુ.
#સુકાવ્યા
#storymirrorgujarati
સ્મરણ થાય છે એ યાદ અને પ્રતિભાવ
#સુકાવ્યા
#storymirrorgujarati
વહેણમાં વહેતો કર્યો વ્યવહાર ને,
ડૂબવા દીધો છે શિષ્ટાચાર ને,
પ્રેમની નાવડી બહુ નાની હતી,
તટ પર જ મૂકી દીધો આભાર ને !
#સુકાવ્યા
#storymirrorgujarati