ખોટા માણસનો સથવારો અને ભેંસ નો હથવારો તમારી ગેરહાજરી માં દગોજ આપે
રવજી બોચિયા
આપણા વિચાર,
બીજાને વિચારતા કરી દે
એવા હોવા જોઈએ સાહેબ !!
આપનો દિવસ શુભ રહે
આર.એસ. બોચિયા
પોતાની જાતને ત્યારે જ બદલવી,
જયારે એ બદલાવ તમારા માટે લાભદાયક હોય !!
આપનો દિવસ શુભ રહે