Yesha Shah
Literary Captain
8
Posts
2
Followers
0
Following

યેશા શાહ - aspiring gujarati writer

Share with friends
Earned badges
See all

નવી તકનીક આવી છે, "Emotional running software" આ શીખી જશો તો જિંદગી બની જશે ! - યેશા શાહ (પરિભાષા )

વાત્સલ્ય ની મૂરત એવી સૌમ્ય, પ્રેમાળ, અસહ્ય તકલીફ, બલિદાન ની સૂરત, મોત ની પણ સામે સક્ષમ એવી મર્દાની, દુનિયાની ભગવાન સમી કલાકૃતિ એવી "માં "! - યેશા શાહ (પરિભાષા )

બદલા ની ભાવના જે ક્ષણે જન્મે ને એ ક્ષણે તમે કેટલા કમજોર છો એ સાબિત થઇ જશે.. તમે કોઈ ને મફતની માફી ના આપી શકતા હવ તો, મોંઘી જુબાની શું આપી શકવાના? - યેશા શાહ (પરિભાષા )

તમારા વિચારો અને ચારિત્ર્ય માં સાદગી રાખો તો બઉં છે.. જીવન માં સાદગી આમ જ લહેરાઈ જશે ! - યેશા શાહ (પરિભાષા )

"શબ્દો નું મોત ત્યારે થવા લાગે.. જયારે, લાગણી કફન ઓઢી દે. " - યેશા શાહ (પરિભાષા)

સંયમ બીજાના માટે નહિ, પોતાના સ્વમાન માટે રાખો ! - યેશા શાહ (પરિભાષા)


Feed

Library

Write

Notification
Profile