યેશા શાહ - aspiring gujarati writer
Share with friends
વાત્સલ્ય ની મૂરત એવી સૌમ્ય, પ્રેમાળ, અસહ્ય તકલીફ, બલિદાન ની સૂરત, મોત ની પણ સામે સક્ષમ એવી મર્દાની, દુનિયાની ભગવાન સમી કલાકૃતિ એવી "માં "! - યેશા શાહ (પરિભાષા )
બદલા ની ભાવના જે ક્ષણે જન્મે ને એ ક્ષણે તમે કેટલા કમજોર છો એ સાબિત થઇ જશે.. તમે કોઈ ને મફતની માફી ના આપી શકતા હવ તો, મોંઘી જુબાની શું આપી શકવાના? - યેશા શાહ (પરિભાષા )
તમારા વિચારો અને ચારિત્ર્ય માં સાદગી રાખો તો બઉં છે.. જીવન માં સાદગી આમ જ લહેરાઈ જશે ! - યેશા શાહ (પરિભાષા )