Neeta Chavda
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

200
Posts
1
Followers
2
Following

I'm Neeta and I love to read StoryMirror contents.

Share with friends

थोड़ी मस्ती थोड़ा सा ईमान बचा पाया हूँ, ये क्या कम है मैं अपनी पहचान बचा पाया हूँ, कुछ उम्मीदें, कुछ सपने, कुछ महकती यादें, जीने का मैं इतना ही सामान बचा पाया हूँ।

પલળવું તો મારે પણ હતું સાહેબ... પણ ના પુછ્યું..... તમે પ્રેમમાં.....કે વરસાદમાં.......???? નીતા...

શબ્દોનું રૂપ નથી આપી શકાતું જયારે, લાગણી આંખો માંથી આંસુ બની ને વહે છેં, જે લાખો શબ્દોથી નાં વર્ણવી શકાય એ આંસુ થી વર્ણવી શકાય છેં.

પુસ્તક મુસાફરી કે પ્રવાસનું વર્ણન નથી..!! પુસ્તકની સાથે જીંદગીની શરૂઆત થાય છેં..!! પુસ્તક તેની જીંદગી, જીવન બદલી નાખે છેં..!!

મહિલા દિને જ મહિલા સન્માન શું કામ હોઈ? કાયમ કરો મહિલા નું સન્માન એક દિ નહીં!

"માં તું હતી એટલે હું છું, મારાં અસ્તિત્વનો તારાં ઉપકારની ઝાલોર છેં મારી સફળતાની ચમક જયારે તારી આંખોમાં દેખાય ત્યારે મન ભરાય જાય છેં ".

મોબાઈલમાં કેટલા લોકોના નંબર સેવ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરાબ સમયમાં કેટલા લોકોની સંખ્યા ઉપયોગી છે તે મહત્વનું છે.

સાથે છે જ્યાં સુધી જીવનસાથી મારો મને આ સંસાર પણ સારો લાગશે.. નહિ રહે સાથ જીવનસાથી તમારો મને આ સંસાર પણ ખારો લાગશે..

Nahi me kisi filmi duniya ke logo se inspire nahi hu kuch logo ko kareeb se janti hu uski reality pata hair..


Feed

Library

Write

Notification
Profile