હું વ્યવસાયે મેથ્સ -સાયન્સ ટીચર છું. નાનપણથી વાંચવાનો ખુબ શોખ રહ્યો છે.વાંચનનો આ શોખ ધીમે ધીમે લેખન તરફ ઢળવા લાગ્યો..કોલેજ કાળમાં કવિતાઓ લખી ડાયરીઓ ભરી..પણ કોઈ પ્લેટફોર્મ નહોતું.પ્લેટફોર્મ રૂપે મારી સફર પ્રતિલિપિથી થઈ.આજે માતૃભારતી,મોમપ્રેસો, શોપીઝન દરેક પ્લેટફોર્મ પર વાચકોનો ખૂબ સારો... Read more
Share with friendsક્યારેક પરિસ્થિતિ એટલી વિકટ હોય છે કે, વ્યક્તિ શું સાચું શું ખોટું તે નક્કી નથી કરી શકતો. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ સાચી રાહ જે શોધી લે તે અચૂક મંજીલને પામે છે.
તારી વાતોમાં એક અનોખી સુગંધ હતી. લાગણીઓ કેવી એમાં મુગ્ધ હતી..! હજાર કાટમાળમાં ચકદાઈ એ તો પણ એની ભીનાશ અકબંધ હતી..!!
લાગણીઓના ક્યાં કોઈ સરનામાં હોય છે ! જ્યાં હૃદયની સહેજ ભીનાશ હોય ત્યાં તેની કુમળી કૂંપળો ફૂટી નીકળે છે.