Bhumi Joshi
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

108
Posts
2
Followers
1
Following

હું વ્યવસાયે મેથ્સ -સાયન્સ ટીચર છું. નાનપણથી વાંચવાનો ખુબ શોખ રહ્યો છે.વાંચનનો આ શોખ ધીમે ધીમે લેખન તરફ ઢળવા લાગ્યો..કોલેજ કાળમાં કવિતાઓ લખી ડાયરીઓ ભરી..પણ કોઈ પ્લેટફોર્મ નહોતું.પ્લેટફોર્મ રૂપે મારી સફર પ્રતિલિપિથી થઈ.આજે માતૃભારતી,મોમપ્રેસો, શોપીઝન દરેક પ્લેટફોર્મ પર વાચકોનો ખૂબ સારો... Read more

Share with friends
Earned badges
See all

ક્યારેક પરિસ્થિતિ એટલી વિકટ હોય છે કે, વ્યક્તિ શું સાચું શું ખોટું તે નક્કી નથી કરી શકતો. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ સાચી રાહ જે શોધી લે તે અચૂક મંજીલને પામે છે.

તારી વાતોમાં એક અનોખી સુગંધ હતી. લાગણીઓ કેવી એમાં મુગ્ધ હતી..! હજાર કાટમાળમાં ચકદાઈ એ તો પણ એની ભીનાશ અકબંધ હતી..!!

💕આ કાળઝાળ ઉનાળે પણ                       હું ભીંજાઈ આરપાર.. જાણે ભીતર બેઠું ચોમાસુને             તારી યાદો વરસે અનરાધાર...💕

💕આ કાળઝાળ ઉનાળે પણ                       હું ભીંજાઈ આરપાર.. જાણે ભીતર બેઠું ચોમાસુને             તારી યાદો વરસે અનરાધાર...💕

લાગણીઓના ક્યાં કોઈ સરનામાં હોય છે ! જ્યાં હૃદયની સહેજ ભીનાશ હોય ત્યાં તેની કુમળી કૂંપળો ફૂટી નીકળે છે.

દિલમાં ઉછળતા સંવેદનાના મોજાને કેમ જીરવું..? કિનારે પહોંચાડવાની મથામણ છોડી મઝધારે જ ડુબાડી દઉં...!

તારી યાદોના આંગણે... મારી ઝંખનાઓ સળવળે છે. કેટલીય વાર ઝખ્મી થઈ તોય જોને કેવી ટળવળે છે..!

આ આંસુઓની પણ કેવી અનોખી રવાની.. જો મહેસૂસ કરો તો બુંદ બુંદમાં સંભળાય એક કહાની..!

આ આંસુઓની પણ કેવી અનોખી રવાની.. જો મહેસૂસ કરો તો બુંદ બુંદમાં સંભળાય એક કહાની..!


Feed

Library

Write

Notification
Profile