Sikandar Rauma
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

74
Posts
5
Followers
3
Following

I'm Sikandar and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

હે ઈશ્વર હવે તો થોડી દયા કર આ લાશો પણ રસ્તે રઝળતા ત્રાહીમામ પોકારે છે. --- સિકંદર રાઉમા

હે ઈશ્વર તારી કૃપાની આ અસર છે. કપરાં કાળમા આસાન થતી આ સફર છે. --- સિકંદર રાઉમા

આ જીવન ઈશ્વરે આપ્યું છે તો એની રક્ષા પણ ઈશ્વર કરશે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખી હકારાત્મક રહી કોરોનાને હરાવીએ. --- સિકંદર રાઉમા

મૃત્યુની મોસમ ચાલી રહી છે થોડી ભલાઈમા ભાગ લઈ લેજો, શુ ખબર બીજી ઘડીએ આપણે ભોગ બની જઈએ. --- સિકંદર રાઉમા

લોભ લાલચમા માણસાઈ વહેચી કાળાબજારી છો કરો, પણ ઈશ્વરની મહામારીની માર માટે તૈયાર રહેશો. --- સિકંદર રાઉમા.

અનેકતામા એકતાથી વખણાય છે મારો દેશ ભારત, ધર્મના નામ પર રાજકારણ કરી વેચશો ન અહીં માણસ. ---- સિકંદર રાઉમા.

કોરોનાને હરાવવા હકારાત્મક બનો. માનો છો એટલો ઘાતક નથી આ રોગ. --- સિકંદર રાઉમા.

ટેકનોલોજીનો ઉપયોગ કરીને માણસ ખુદને ઈશ્વર સમજવા લાગ્યો, ઈશ્વરે જાત બતાવી ને માણસ માણસાઈ શીખી ગયો. --- સિકંદર રાઉમા.

આ તૂટેલા હ્દયે તને આજીજી કરું છું ઈશ્વર, માણસ હારી ગયો છે બાજી હવે ખમૈયા તું કર. --- સિકંદર રાઉમા.


Feed

Library

Write

Notification
Profile