માત્ર વ્યક્તિની સફળતા જ નહિ,
સફળતા પાછળનો શ્રમ પણ જોવો જોઈએ.
માત્ર વ્યક્તિની સફળતા જ નહિ,
સફળતા પાછળનો શ્રમ પણ જોવો જોઈએ.
મૌનથી ઉત્તમ બીજી કોઈ ભાષા નથી
સારા વિચારો પર સૌનો અધિકાર છે
જે દુઃખમાં મદદ કરે તે જ સાચો મિત્ર છે
જીવન એવું જીવવું કે કોઈની ફરિયાદ ના રહે
સાચો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે
બીજું બધું કામ પડતું મૂકી પહેલાં
રોજ એક પુસ્તક વાંચવું જોઈએ
જે શ્રમ કરે છે તે દરેક જગ્યાએ વિજયી થાય છે, શ્રમ જ વિશ્વવિજયી છે