- પોતાની પાસે પૈસા નહિ હોય તો ચલાવી લેશે, પણ પોતાનાં છોકરાઓ ને ક્યારેય દુઃખી નહિ કરે, તેના છોકરાઓ આંગળી મુકે એ વસ્તુ અપાવી દેશે તેને.
લાગશે નહિ કોઈ દિવસ પિતાના પ્રેમ કે લાગણીઓ માં તાળું...,
ટૂંકમાં, ઘરનું સુખરૂપી અજવાળું ...એટલે પપ્પા.
- જીતુ પરમાર ( અમરેલી)
- ` મોહક 'writes ✍🏻