From Gandhinagar , Gujarat. Writing poems, haiku and short stories. Near future , I am going to publish a story book or "small haiku sangrah"
Share with friendsદિવાળીની રજાઓ મફતમાં ખર્ચાઇ ગઇ, આ વાત સોશ્યલ મીડીયામાં ચર્ચાઇ ગઇ. - મેહુલ ત્રિવેદી (પ્રેમનો માણસ) ગાંધીનગર
જયારથી બાળપણે હાથતાળી આપી છે; જીવન જીવવાની મજા બગડી છે. (હેપ્પી બાળદિન) - મેહુલ ત્રિવેદી પ્રેમનો માણસ ગાંધીનગર