Shah Sejal

2
Posts
0
Followers
0
Following

Love to Write

Share with friends

આભાર તમારો માનુ ઍટલૉ ઓછૉ છે પ્રભુ, આશા હતી એક ગ્લાસ પાણી ની નૅ દરીયૉ આપી દીધૉ, ટુકડા જૅટલા ભોજન ની માંગ હતી નૅ છપ્પન ભૉગ આપી દીધૉ, જોયતૂ તો ધરતી ના ટુકડા જૅટલૉ પ્રૅમ ભરયૉ સાથ ને આ તો આકાશ જૅટલૉ પ્રૅમ આપૅ એ સાથ આપી દીધૉ, નતુ માંગ્યૂ એના કરતા વધારે આપી દીધુ તે તો...

​​ઘણુ બધુ બોલિ શકુ છુ હુ ,પણ લાગે છે હ​વે ચુપ રહેવામા જ મજા છે.


Feed

Library

Write

Notification
Profile