Anjan Avara
Literary Captain
21
Posts
0
Followers
0
Following

None

Share with friends

આજે ઉડાન ભરી છે મેં જમીન ને નીચે છોડી છે મેં વાદળો પર થઈ ને સવાર એક નવી શરૂઆત કરી છે મેં

જીવન માં કેટલીક હદો નક્કી કરી છે પ્યાર ને માટે સ્વમાન નેવે નઈ મૂકું

લાગતું હતું કે કોઈ નું રમકડું બની ને જીવન જીવી લઈશું જ્યારે લાગણી ઓ ના ભૂક્કા થઈ ગયા ત્યારે ભાન થઇ

તેણે મને રમકડું સમજી ને ભૂલ કરી નાખી ચાવી આપી પણ અમે નાચ્યા નહિ

હું દર વખતે પ્યાર માં કેમ હારી જાવ છું કદાચ લાગણીઓ માં સ્ટોપ લોસ કામ નથી આવતા

મે પ્યાર ની બાજી લગાવવા ની છોડી દીધી સાહેબ અહિં લોકો જીવન હારી જતાં હોય છે

દુનિયાના લોકો પણ નિરાળા હોય છે સાહેબ હક માંગવા પોચી જાય છે સાથ સહકાર આપવા નહી

खुद से ये बेवफाई कैसे करले हम अपनी इज्जत से समझोता कैसे करले हम


Feed

Library

Write

Notification
Profile