Ajay Barot
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

40
Posts
1
Followers
0
Following

I'm Ajay and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ભાઈ તું ને પતંગ સરખા જ છો ચગ્યા કે ના ચગ્યા ફાટી તો જશો જ

પુસ્તકાલયને સંગ્રહાલય ન સમજો એમાં રહેલા પુસ્તકો વાંચવા માટે હોય છે જોવા માટે નહીં

ટચને મૂકી બાજુએ કોઈના........... અજેય હૃદયને ટચ કરી લઈએ સાચો રવિવાર ઉજવી લઈએ

કોણે આવું જૂઠ ફેલાવ્યું પૃથ્વીને કરોડો વર્ષ થયાં બાકી અજેયને તો, હમણાંજ પચાસમું ગયું

તન અને મન સ્વસ્થ રાખવા જમ્યા પછી ને કમાયા પછી અજેય જરા વામકુક્ષી જરૂરી છે

સ્વપ્નની દુનિયામાં *તમે મારા* ને *તું મારી* ને હકીકતની દુનિયામાં બસ *તમે* ને *તું* જ ગાયબ છે બાકી તો આપ સમજુ જ છો

બીજાના સુખ સાથે નહિ બીજાના દુઃખ સાથે તુલના કર નહિ બીજો કોઈ સુખી જગમાં બસ અજેય તું જોયા કર

હતી ડગલું ભર્યા વિનાની ને જાતે ખેડેલી એવી હતી અંતિમ સફર અજેય એમની ( ગાઝિયાબાદ સ્મશાન કરુણાન્તિકાં ) સફરખેડુઓને શ્રદ્ધાંજલિ

જગતનું આયુષ્ય કેટલું અજેય જેટલું તારું


Feed

Library

Write

Notification
Profile