@kalsariya-prakash-n

KALSARIYA PRAKASH N.
Literary Colonel
58
Posts
0
Followers
0
Following

શિક્ષક તરીકે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સેવા કરૂં છું....

Share with friends

“ ઈમારત ભલે ખૂબ ઊંચી હોય પરંતુ એનો પાયો કાચો હશે તો લાંબો સમય ટકી નહિ શકે,શિક્ષણ પણ આ સમાજરૂપી ઈમારતનો પાયો છે.”

" આ સૃષ્ટિને અજવાળું સૂર્ય આપે છે,આંખોને અંજવાળું ઈશ્વર આપે છે પરંતુ જીવનમાં અંજવાળું આપવાનું કામ ખરા અર્થમાં શિક્ષક કરે છે."

" શિક્ષક જીવનમાં ક્યારેય  નિવૃત થતો જ નથી,મારા મતે આ દુનિયામાં શિક્ષકથી મહાન બીજું કોઈ નથી."


Feed

Library

Write

Notification
Profile