YASHKUMAR RAMI
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm YASHKUMAR and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

દરેક વસ્તુ સહેલાઈથી મળે તો સમજવું કે તમે એકલા ચાલી રહ્યા છો

દરેક દિવસ અપેક્ષાથી શરુ થઇ અનુભવ પર પૂરો થાય છે

મોટા દરિયા થઈને ખારા થવા કરતાં નાના ઝરણા રહી મીઠા રહેવું સારું

વિશ્વાસ એ વ્યક્તિને જીવિત રાખનારું પરિબળ છે

મુસીબતો હસતાં માણસ પાસે નહિ પણ રડતા માણસ પાસે આવે છે

પ્રેમ અને પૈસાનું પ્રદર્શન નહિ કરો તો સુખી થશો

જે ઘડિયાળની જેમ નિયમ મુજબ ચાલે છે લોકો તેના પર વિશ્વાસ કરે છે

જીવન દુઃખ નથી આપતું જીવનમાં લીધેલા નિર્ણયો દુઃખ આપે છે

સબંધો તૂટવાનો અફસોસ ન કરવો બસ સબંધ તૂટવાનું કારણ આપણે ન હોવા જોઈએ


Feed

Library

Write

Notification
Profile