માથા પર ઘર અને બાળકોની ચિંતાનો પોટલો અને ભાર લઈને ફરવું કે પછી એમને સ્વતંત્રતા આપીને અને પોતે પણ સ્વતંત્ર રહીને પોતાની જિંદગીના બાકી રહેલા વર્ષો વિવિધ પ્રવૃતિઓ કરતાં કરતાં નિજાનંદમાં મસ્ત બનીને વિતાવવા એનો આધાર સંપૂર્ણપણે તે વ્યક્તિ પર જ છે.
અહીં શબ્દોની શોધ માટે ન આવ્યા કરો,
હું અહેસાસ લખું છું,બસ મહેસુસ કરો...💫