None
Share with friends
શું કામ ફરે છે એ માનવ અભિમાન માં બધું જ અહીં ખપી જાશે રાખ માં મળ્યું છે અમૂલ્ય જીવન તો જીવી લે હવે તું તને તારામાં શોધી લે. સુખદેવ જોષી ' દેવ '