Realize that you are being used where your loyalty is not appreciated
Realize that you are being used where your loyalty is not appreciated
શું કામ ફરે છે એ માનવ અભિમાન માં
બધું જ અહીં ખપી જાશે રાખ માં
મળ્યું છે અમૂલ્ય જીવન તો જીવી લે
હવે તું તને તારામાં શોધી લે.
સુખદેવ જોષી ' દેવ '
Life is a colourful but some colours are very dangerous and some beautiful.