મોટાભાગની સફળતાઓનો પાયો
નિષ્ફળતાઓ પર રચાયો હોય ચ છે
જીંદગી કેટલી જીવ્યા મહત્વનું નથી
પણ કેવી જીવ્યા તે મહત્વનું છે
છેવટે તો યુધ્ધો શાંતિ માટેજ લડાય છે
સત્ય કડવું હોય છે પણ
સત્ય સરળ પણ હોય છે
મોટાભાગની સફળતાઓનો પાયો
નિષ્ફળતાઓ પર રચાયો હોય ચ છે
એક ભણેલી માતા સો શિક્ષકની ગરજ સારે છે
જેમાં કશું જ સારું ના હોય
તેવું કોઈ પુસ્તક હોઈ શકે નહિ
જીંદગી કેટલી જીવ્યા મહત્વનું નથી
પણ કેવી જીવ્યા તે મહત્વનું છે
જો તમે સઘળું ભગવાન પર છોડી દેશો
તો એ તમારો સાથ નહિ છોડે