None
પ્રભાવ અને અભાવ જો છૂટે તો સ્વભાવની પ્રાપ્તિ થાય
પ્રકૃતિમા ઘટના તો શુદ્ધ જ હોય છે પણ દ્રષ્ટિ અને સમજ અલગ હોવાથી બધા અલગ અર્થ તારવે છે.
"જીંદગીમાં કોઈ સવાલ નથી, જીંદગી બધા સવાલનો જવાબ છે "