આપણને ખ્યાલ રહેવો જોઈએ કે
આપની ખુશામત થાય છે કે પ્રશંસા
પ્રતિષ્ઠાથી ધન મળે છે પણ
ધનથી પ્રતિષ્ઠા મળી શકે નહી
દરરોજ ઉગતી નવી સવાર એક નવી આશા લઈને આવે છે
આજની પ્રવૃતિની આવતીકાલ માટેની ખાતરી એટલે પ્રગતિ
પ્રગતિ પગે લંગડી છે, માટે ધીમે પગલે જ આવે છે
જે લક્ષ્યનું અંતિમબિંદુ નક્કી ના હોય તે પ્રગતિ.
પ્રકાશ એ પ્રભુ હોવાનુ પ્રમાણ છે
હૈયામાં ભાવ હોય તો જ પ્રભુ પાસે પીંગલી શકે,
અને શાંતિ મળે