Vaishali Radia
Literary Brigadier
44
Posts
186
Followers
1
Following

I'm Vaishali and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

મળે પાછું જો બગાવતી બાળપણ, ન્યોછાવર દુનિયાને સઘળું શાણપણ!

નજરથી નજરને માપી જો લ્યો, શબ્દોને ભૂલી, મૌનમાં જ સઘળું પામી લ્યો!

ઝાંઝર એટલે સ્ત્રીના હૃદયમાં ઉઠતી સઘળી ઊર્મિઓની ગુલાબી રણઝણ!

દીકરી તો છે રણઝણતું પાયલ, એ રણઝણને સાચવશો કાયમ.

મૌનમાં પણ શબ્દો જેમના આંખોથી વાંચી શકાય, એ હૃદય પર હદય ન્યોછાવર હૃદયથી કરી શકાય.

શ્વસે જો શ્વાસમાં કાયમ, એક રુપાળું નામ, પગ અટકે ને તોય, દિલમાં દુનિયા જીતવાની હોય હામ!

ઇશ્ક તું,‌ તું જ અમારી આન,બાન ને શાન તુજ પર કુરબાન, એ વતન! જિગર જાન.

મૌન રહીને પણ સમજે પૂર્ણ, પિતા પરિવારનું રૂપ કરે સંપૂર્ણ.

સુખના આવે કે દુઃખના આવે, આંસુને તો જ્યાં લાગણી મળેને સાહેબ, ત્યાં અસ્ખલિત વહી નીકળવાનું ફાવે !


Feed

Library

Write

Notification
Profile