प्यार वो नहीं होता जो जिस्म को छू कर ही किया जाए,
प्यार तो वो हैं जो दूर रहकर भी रूह से किया जाता है।
સ્ત્રી એ કમજોર નથી;
શક્તિ નું પ્રતીક છે.
(ધૃતિ સોની)
તારી આમ અણધારી વિદાય;
મને સમજી શકાય તેમ નથી.
ધૃતિ સોની (કૃષ્ણા)
તારી સફર જ્યાં સુધી હતી;
મારી જિંદગી ત્યાં મધુર હતી.
ધૃતિ સોની(કૃષ્ણા)
તારી યાદો ભૂલી શકાય તેમ નથી;
તારી વિદાય સહી શકાય તેમ નથી.
*ધૃતિ સોની"કૃષ્ણા"*
જાણીને પણ તું મારા હર દર્દથી અજાણ છે;
કોણ જાણે! શા માટે ? તું મારાથી
અજાણ છે.