Love to write stories.
Share with friends
રિલેશનશિપ તૂટવાનું દુઃખ તો બંને બાજુ હોય છે પણ તેમાં ફરી જોડાવાનો મોકો દરેકને નથી મળતો,કોઈકને જ મળે છે અને મોકો મળ્યા પછી પણ જે છોડે તો સમજવું છૂટ્યું.