ચાલ એક નવી શરૂઆત કરીએ,
કાલે શુ થયું એને ફરી યાદ કરીએ...
આમ તો બધા ફૂલોની કિંમત અલગ અલગ હોય છે પણ તારી કિંમત કંઈક આમ કરીશ,
કે તારા સુંદરતાની અને તારા સુંગંધીત વ્યક્તિત્વની વાહ વાહ હું સૌથી વધારે કરીશ
જિંદગી પણ આ ગિટાર જેવી છે,
જ્યાં આંગળીયો બદલાય ત્યાં સુર પોતાનું સ્થાન બદલાઈ દે છે.
હાય...રે તમારી યાદો ને હાય...રે તમારી મસ્તી
કોક’દી તો આવો સપનામાંથી લઈએ ચાની ચૂસકી
આજે ચોમાસું આવી ગયું અને પ્રેમ નો વરસાદ પણ આવી ગયો,
જ્યારે લીધી ચા ની ચૂસકી ત્યારે તમારી યાદ પણ આવી ગઈ
મસ્તી ભરી દુનિયાની હસ્તી છે તું,
તું ના આવે તો દુનિયા પણ સસ્તી છે.
ક્યારેક સારો તો ક્યારેક ખોટો લાગે છે,
હા એ મારો પરછાયો જ છે જે મને વાળો લાગે છે.
સપના સપના બનીને રહી ગયા,
જ્યારે હદ થી વધારે પ્રેમ પથારીથી થઈ ગયો