I'm RJ and I love to read StoryMirror contents.
Share with friends
આમ તો બધા ફૂલોની કિંમત અલગ અલગ હોય છે પણ તારી કિંમત કંઈક આમ કરીશ, કે તારા સુંદરતાની અને તારા સુંગંધીત વ્યક્તિત્વની વાહ વાહ હું સૌથી વધારે કરીશ
આજે ચોમાસું આવી ગયું અને પ્રેમ નો વરસાદ પણ આવી ગયો, જ્યારે લીધી ચા ની ચૂસકી ત્યારે તમારી યાદ પણ આવી ગઈ