જીવન માં માણસ ને થાક શેનો લાગે, ખબર છે? મેં એના માટે આટલું કર્યું પણ એણે મારા માટે શું કર્યું? એની અપેક્ષા નો!!!
હું છું ને તારી સાથે! કેટલું સુંદર વાક્ય છે??? સબંધ અને સંપત્તિ મુઠ્ઠી માં ભરો તો રેતી છે... અને ,. વાવતા રહો તો ખેતી છે..
તપ ની સંકલ્પના ઉપનિષદ્ માં આ રીતે પ્રગટ થઈ છે. તપ વડે બ્રહ્મ બળ પ્રાપ્ત કરે છે તપ વડે બ્રહ્મ સત્વ પ્રાપ્ત કરે છે તપ વડે બ્રહ્મ માટે જીજ્ઞાસા સેવવી. તપ અંતરાત્મા ની ચેતના છે તપ અંતરાત્મા નું વીજબળ છે