my hobby is readings writing and painting.
Share with friends
"ઠંડા અને શુષ્ક વાયરા કોઇપણ 'માં' ને થીજવી ન શકે કારણ તડકા ને તારણહાર માની અપનાવી લીધો હોય છે". ઉર્વશી એચ ત્રિવેદી-
"આંખો મા બાળકો ના સ્વપ્ના ઓને ભરી દે અને પોતાના બધા સ્વપ્ના મ્યાન કરી દે તે 'માં' " ઉર્વશી એચ ત્રિવેદી-
" 'પ્રેમ' 'આસું' અને 'લાગણી' બધા શબ્દોને ભેગા કરી માં તે તારા નામે જમા કરાવી દીધાં છે." ઉર્વશી એચ ત્રિવેદી-