તરસી ધરાને દરિયાનો સહારો,
મારાં પપ્પા દરિયાનો કિનારો.
છાંયા વગરનું ઝાડ અને પપ્પા વગરનું જીવન કલ્પના વિનાનું છે.
અધૂરી ઈચ્છા પુરી કરવા તારું સ્મરણ કરું છું,
ઊંઘતા પહેલા તુજને હું દિલથી નમન કરું છું,
અધૂરી ઈચ્છા પુરી કરવા તારું સ્મરણ કરું છું,
ઊંઘતા પહેલા તુજને હું દિલથી નમન કરું છું,