I'm Vala and I love to read StoryMirror contents.
મીઠાઈ માં મીઠો ભલે હોય કંસાર પણ મારો તો બસ ક્રિષ્ન છે સંસાર ઘણાંની આંખમાં પળ્યો બ્રાન્ડનો કુંચો મને તો ક્રિષ્ન દેખાય દ્વારીકાને દેવળે ઉંચો - વાળા નયન આહીર✍🏻