@akshaykumar-fofani

AKSHAYKUMAR FOFANI
Literary Lieutenant
11
Posts
0
Followers
0
Following

I'm AKSHAYKUMAR and I love to read StoryMirror contents.

Share with friends

પુસ્તકો જ આપના શ્રેષ્ઠ મિત્રો છે

વ્યક્તિની હયાતીમાં તો એના દોષ જ દેખાય ગુણ તો એની વિદાય બાદ જ દેખાય

જીંદગી સુખ દુખના સરવાળા માટે નહિ પણ અંધારામાં અજવાળા કરવા માટે છે

બુંદ બુંદથી સરોવર ભરાય એ સાચું પણ બુંદ બુંદથી ખાલી પણ થાય

સફળતાનો થાક ક્યારેય લાગતો નથી

જેને બોલતા નથી આવડતું તે વધારે બોલે છે સત્ય તો સંક્ષેપમાં જ હોય છે

જે કડવા ભૂતકાળને ભૂલી જાય છે તેની યાદશક્તિ ઉત્તમ હોય છે

કર્તવ્ય પાલનમાં નિષ્ઠા અને જવાબદારી બંને જરૂરી છે

સૌને દીર્ઘાયુ બનવું છે પણ ઘડપણ ગમતું નથી


Feed

Library

Write

Notification
Profile