ભૂલાયેલી એ
લાગ્ણી ચીંધે છે આંગ્ળી,
હ્વે, આગળ વધ્ !!!
® તરંગ
न् उभार् यूँ यादों
का ग़ुबार् सरेआम् ; झेल् न्
पाएँ त्सुनामी!!!
® तरङ्ग
લખાય છે હ્વે,
નિતનવી સ્ટાઇલે,
આત્મકથાઓ!!
👍
મોબાઈલ્ બોલે
તો ક્યાંક્ ઉદ્ગારે સ્ક્રીન,
એડ્વાન્સ્ડ યુગ્ જ્ સ્તો!!
® તરંગ
क्रोध् यानि दुजे
की गलती की सज़ा
स्वयं को देना!!
® तरंग
होने को तो सब्
कुछ् होता है जहां में,
वफ़ा के सिवा!!
® तरंग
યોગ્ય હોય જો
તમ્ શબ્દો મૌન્ થી વિશેષ્
ત્યારે જ્ ખોલો મ્હોં!!!
® તરંગ
બદનસીબી
ખોટા રસ્તેથી પાછાં
વળ્વાની છે 1 હિંટ્ !!
® તરંગ