Dr.Bharti Koria
Literary Lieutenant
15
Posts
0
Followers
0
Following

None

Share with friends

if you love and help a fool person, they will hate you back after having all benefits but if you love and help a mature person, they will recipricate the same... see the difference and chosse wisely whom you helped or loved

ક્યારેક એવું થશે કે વસ્તુ તમારા ધાર્યા પ્રમાણે કે પ્લાન કર્યા પ્રમાણે નહીં હોય, પરંતુ અણધાર્યા માં નાચી ને મજા કરી લેવી એ આપણા હાથમાં છે

બોલવાની જગ્યાએ ચૂપ રહેવું અને ચૂપ રહેવાની જગ્યાએ બોલી જવું એ માનવ સહજ સ્વભાવ છે એને આપણે મૂર્ખ ન કહી શકીએ

ક્યારેક એવું થશે કે વસ્તુ તમારા ધાર્યા પ્રમાણે કે પ્લાન કર્યા પ્રમાણે નહીં હોય, પરંતુ અણધાર્યા માં નાચી ને મજા કરી લેવી એ આપણા હાથમાં છે

વિશ્વાસ રાખજો જેનો જવાબ તમે નથી આપી શકતા તેનો જવાબ ઉપરવાળો સારી રીતે આપશે

ખરાબ માણસ તમે જ્યાં સુધી આપો છો ત્યાં સુધી બધાના પસંદીદા છો, જો તમે આપેલું બધુ માંગવાનુ ચાલુ કર્યું તો તમે બધા માટે ખરાબ છો...

તમે જે બનાવ્યું હસે એને બનાવતા વર્ષો થશે, એને નાશ કરતાં કોઈ ને એક પળ થશે, કોઈ નાશ કરે એનો મતલબ એવો નથી કે વિશ્વ માં સર્જન નો નાશ થાય છે, હમેશા વર્ષો સુધી બનાવેલી ઈમારતો એ જ ઈતિહાશ રચ્યો છે.

ખૂટતું શોધતા શોધતા ખુદ ને શોધી લેવું ખજાનો શોધતા શોધતા ખુદને પામી લેવું


Feed

Library

Write

Notification
Profile