Milap Panchal
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

51
Posts
1
Followers
1
Following

હું અને મારી વાતો , સાથે સપના કેરી એ રાતો

Share with friends
Earned badges
See all

પહેલાથી વધારે સ્વાસ્થ્ય મારું સુધર્યું છે... જ્યારથી તારા શ્વાસ થી વધારે હૃદયના ધબકારા સાંભળ્યા છે...

હેત ની હેલી વરસી મારે મસ્તકે મારી માઁ હર-હંમેશ સાથે હોય રક્ષકે -મિલાપ પંચાલ

પુસ્તક સંગ્રહાલય પડ્યું રહે એના કરતા મગજ માં ઉતરે તો વધારે મહત્વનું બને છે -મિલાપ પંચાલ

અંદાજ ના લગાવશો મારી કારકિર્દી નો શરૂઆત છે આ, વિસ્ફોટ હજુ બાકી છે મારી કારકિર્દીનો... -મિલાપ પંચાલ

દિવસરાત એક કરી મારે કાજ મજૂરી નો એક ઘૂંટ પીતા એ છે મારા પિતા - મિલાપ પંચાલ

જિંદગીના આખરી પડાવમાં દર્દીને જીવનદાન આપતા ભગવાન એટલે ડૉકટર -મિલાપ પંચાલ

બદલાશે દરેક વ્યક્તિની જિંદગીનો લૂક જો સમય મળે વાંચશે ધાર્મિક બુક્સ -મિલાપ પંચાલ

કોરા કાગળ સમી હતી જિંદગી મારી આવી તે સહજ ભાવે સપ્તરંગો ની પીંછી મારી -મિલાપ પંચાલ

ના ચેપ નો ડર છે ના ઇન્ફેકશન નો દર છે હું ડૉકટર છું મને પીડિત ના સ્વાસ્થ્ય ની કદર છે -મિલાપ પંચાલ


Feed

Library

Write

Notification
Profile